જસદણ દ્વારા સ્વરછ ભારત અભિયાન બાબતે જાગૃતિ કાર્યક્રમ

18 September 2019 12:02 PM
Jasdan
  • જસદણ દ્વારા સ્વરછ ભારત અભિયાન બાબતે જાગૃતિ કાર્યક્રમ

જસદણ તાલુકાના નાની લખાવાડ ગામ મુકામે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્વરછતા એજ સેવા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મંત્રી કુવજીભાઈ બાવાળીયાએ હાજર રહીને ગ્રામજનોને સ્વરછ ભારત મિશન માં ભાગીદાર બનવાની અપીલ કરવામાં આવી અને આ બાબતે જાગૃતિ સંબોધન કરવામાં આવ્યું.


Loading...
Advertisement