ખેલ મહાકુંભમાં શ્રી ઓમ્કાર સ્કૂલનું શાનદાર પ્રદર્શન

18 September 2019 11:59 AM
Jasdan Sports
  • ખેલ મહાકુંભમાં શ્રી ઓમ્કાર સ્કૂલનું શાનદાર પ્રદર્શન

ખેલ મહાકુંભ 2019 માં જસદણની ઓમ્કાર સ્કૂલ ના ખેલાડીઓ વિવિધ રમતમાં શાનદાર પ્રદર્શન કરીને સ્કૂલનું નામ રોશન કર્યું છે જેમાં તાલુકા કક્ષાએ રસ્સા ખેંચમાં પ્રથમ, વોલીબોલમાં પ્રથમ તેમજ એથલેટિક્સ ભાઇઓમાં ગુડલીયા વિકાસ 200 મીટર દોડમાં પ્રથમ, વસોયા રવિ બરછી અને ગોળાફેંક માં પ્રથમ, લાંબીકૂદમાં મકવાણા કમલેશ પ્રથમ, ઉચીકુદમાં વાલાણી વિકાસ પ્રથમ તેમજ બહેનોમાં રામાણી મિલિ 800 મીટર દોડમાં બીજો તેમજ જિલ્લા કક્ષાએ કબડ્ડી ટીમ અંડર-14માં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ રમવા જશે.


Loading...
Advertisement