હેપ્પી બર્થડે રવિચંદ્રન અશ્વિન: ભારતાના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિેનનો આજે 33મો જન્મદિવસ છે.

17 September 2019 01:55 PM
Sports
  • હેપ્પી બર્થડે રવિચંદ્રન અશ્વિન: ભારતાના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિેનનો આજે  33મો જન્મદિવસ છે.
  • હેપ્પી બર્થડે રવિચંદ્રન અશ્વિન: ભારતાના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિેનનો આજે  33મો જન્મદિવસ છે.

રવિચંદ્રન અશ્વિેન જન્મ તમિલનાડુના ચેન્નાઈ શહેરમાં થયો હતો.

નવી દિલ્હી: ભારતીય ટીમના જમણા હાથે મીડીયમ ફાસ્ટટ્રેક બોલિંગ કરતા રવિચંદ્રન અશ્વીનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નાઈ શહેર થયો હતો. 5 જુન 2010ના રોજ શ્રીલંકા વિરુધ તેમણે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 185મી કેપ સાથે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે 6 નવેમ્બર 2011ના રોજ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 271મી કેપ સાથે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમજ 12 જુન 2010માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી-20માં ડેબ્યુ કાર્ય હતું. તેવો 30 જુન 2017માં વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી વન-ડે મેચ રમ્યા હતા. અને 6 ડીસેમ્બર 2018માં ઓસ્ટ્રેલીયા વિરુધ લાસ્ટ ટેસ્ટ મેચ રમ્યા હતા. અને 9જુલાઈ 2017માં લાસ્ટ ટી-20 મેચ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમ્યા હતા.
તેમની ઓળખ
રવિચંદ્રનનું ઉપનામ 'અશ' છે, તેમની ઉંચાઈ 1.83m (6ft 0 in) છે, તે જમોણી બેટિંગ કરે છે અને જમોણી મીડીયમ ફાસ્ટ બોલિંગ કરી શકે છે તેથી તેમણે ઓલરાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે એન તેમની જર્શીનો લક્કી નબર 99 છે.


Loading...
Advertisement