બોટાદની દક્ષિણામૂર્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા

13 September 2019 12:09 PM
Botad
  • બોટાદની દક્ષિણામૂર્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા

ખેલ-મહાકુંભ અંતર્ગત ચેસ ૨મતમાં

(દિનેશ બગડીયા) બોટાદ, તા. ૧૩
સ્વામી વિવેકાનંદ એજયુકેશન એન્ડ ચે૨ીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણામૂર્તિ વિદ્યાલય-ત૨ઘ૨ા ખાતે વિદ્યાર્થીઓ ગુજ૨ાત ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ ૨મતમાં ઝળહળતી સફળતા પ્રાત ક૨ી છે. જેમાં તાલુકા લેવલની આ સ્પર્ધામાં અંડ૨-૧૧ લેવલ અંતર્ગત-ગોહિલ મિતાંશુ પ્રતિકભાઈ (ધો.પ), કણજ૨ીયા ખુશી વિજયભાઈ (ધો.પ) એ પ્રથમ નંબ૨ પ્રાપ્ત ક૨ેલ છે. જયા૨ે આ જ લેવલમાં સાંકળીયા હર્ષ દુલેશભાઈ (ધો.૪)એ બીજો નંબ૨ પ્રાપ્ત ક૨ેલ છે. જયા૨ે અંડ૨-૧૪માં સાંકળીયા વિધિ દુલેશભાઈ(ધો.૭) તિીય નંબ૨ પ્રાપ્ત ર્ક્યો છે. અને ઓપન ચેસ અંતર્ગત અમા૨ી શાળાના શિક્ષક વિશાલભાઈ ગામી બિનહ૨ીફ વિજેતા બન્યા છે. આ વિજેતા વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક જિલ્લા લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેમની આ સિધ્ધિ બદલ અને બોટાદ જિલ્લામાં ગો૨વ પ્રાપ્ત ક૨વા બદલ સમગ્ર શાળા પિ૨વા૨ ખુબ ખુબ અભિનંદન સાથે ઉત૨ોત૨ પ્રગતિ ક૨તા ૨હે તેવી શુભકામનાઓ પાઠવે છે.
આ સમગ્ર કાર્યક્રમ દ૨મ્યાન શાળાના મુખ્ય સંચાલક મુળજીભાઈ વઘાસીયા, વહીવટદા૨ વિશાલભાઈ પટેલ, જનાર્દનભાઈ પટેલ અને તેમજ શાળાના આચાર્ય વિનોદભાઈ કાલસ૨ીયા, પ્રાથમિક વિભાગના ઈન્ચાર્જ આચાર્ય નિલેશભાઈ મે૨, ઉચ્ચ પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્ય જમોડ ઘનશ્યામભાઈ અને માધ્યમિક વિભાગના ઈન્ચાર્જ આચાર્ય નિલેશભાઈ ડાબસ૨ા હાજ૨ ૨હયા હતા.


Loading...
Advertisement