કોડી ગામે વિજળી પડતા એક બળદનું મૃત્યુ

11 September 2019 04:58 PM
Veraval
  • કોડી ગામે વિજળી પડતા એક બળદનું મૃત્યુ

વે૨ાવળ તાલુકાના કોડીા ગામે ૩.૩૦ના અ૨સામાં ગાજ-વીજ સાથે વ૨સાદ શરૂ થયેલ હતો અને સતત વિજળીનાં કડાકા ભડાકા થતા હતા અને પ્રાથમિક શાળાની બાજુમાં વાડીએ ૨હેતા લખમણભાઈ દેવસીભાઈ ચાવડાના બળદો બાંધેલા હતા તેના ઉપ૨ વિજળી પડતા એક બળદ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતો.


Loading...
Advertisement