કેશોદના રામાપીરના મંદિરે રામદેવપીરના મંડપનું ભવ્ય આયોજન

11 September 2019 04:42 PM
Junagadh
  • કેશોદના રામાપીરના મંદિરે રામદેવપીરના મંડપનું ભવ્ય આયોજન

કેશોદ શહેરમાં વાસાવડીમાં આવેલ રામદેવપીર મંદિરે દર વર્ષે રામદેવપીરના મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આજે 47 વર્ષથી આ મંડપનું આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવે છે ત્યારે રવિવારની સાંજે મંડપના દ્વારે મેળો ભરાય છે અને સોમવારે 1ર વાગ્યા સુધી આ મેળો ચાલુ હોય છે પરંતુ ખળો સવારે નવ વાગ્યે થતો હોવાથી આ સમયે ભકતજનો તથા ભાવિકોની સંખ્યા દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.


Loading...
Advertisement