માંગરોળ તાલુકા અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

11 September 2019 04:41 PM
Junagadh
  • માંગરોળ તાલુકા અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

માંગરોળના મુરલીધર વાડી ખાતે અનુસૂચિત જાતિ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહની શરૂઆત માં દીપ પ્રાગટય તેમજ તેમજ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની પ્રતિમા ને હારતોરા કરવામાં આવ્યા હતા.


Loading...
Advertisement