જસદણ-વિંછીયા સાધુ-સમાજનું સંમેલન મળ્યું

11 September 2019 04:26 PM
Jasdan
  • જસદણ-વિંછીયા સાધુ-સમાજનું સંમેલન મળ્યું

જસદણ તા 10 જસદણ અને વિંછીયા ત્રિપાંખ સાધુ સમાજ ના મુખ્ય આગેવાનો દ્વારા એક સંમેલન નું આયોજન કર્યું હતું જેમા એક સંપ્રદાયના ના વિવેકસ્વામી દ્વારા સનાતન ધર્મ ના પ્રચારક અને રામ નામ નું સતત વર્ણ કરતા પૂજય મોરારીબાપુ ના નિલકંઠ શબ્દો પર બાપુને માફી માંગે તે વાતને લઈને સનાતન ધર્મ ના લોકો અને જસદણ અને વિંછીયા ના ત્રિપાંખ સાધુ સમાજે મોરારીબાપુને સમર્થન આપ્યું છે અને કોઈ પણ પાખંડી ની માફી નથી માંગવા ની જસદણ અને વિંછીયા ના દરેક સાધુ સમાજ આપ બાપુ સાથે છે એવો સાધુ સંતો દ્વારા સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement