શાક માર્કેટમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ફરી વળ્યા..!

11 September 2019 04:03 PM
Morbi
  • શાક માર્કેટમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ફરી વળ્યા..!
  • શાક માર્કેટમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ફરી વળ્યા..!

મોરબીમાં અઢીથી ત્રણેક જેવો સામાન્ય વરસાદ પડે તો પણ શહેરના નિચાણવાળા વિસ્તારોમાંથી શહેરના મુખ્ય માર્ગો માં પણ ચોમેર પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થાય છે કોઈપણ જાતની પ્રિમોન્સુન કામગીરી ન હોય તેઓ શહેરમાં ઘાટ સર્જાયો છે ત્યારે મોરબીની શાકમાર્કેટમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા સામાન્ય એવા ગઇકાલના પડેલા બે ઇંચ વરસાદમાં પણ મોરબીની મુખ્ય શાકમાર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણીમાં ગટરનું યુક્ત પાણી સમગ્ર શાક માર્કેટમાં ફરી વળ્યા હતા અને લોકોએ નાછૂટકે ગટરના પાણીમાં પગ બોળીને સાક લેવા જવું પડતું હતું પાણીમાં બેસીને વેપારીઓ સ્થાપના ધંધાર્થીઓ કરવા માટે મજબૂર બન્યા હતા.(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement