જેપુર ગામમા દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ

11 September 2019 04:01 PM
Morbi
  • જેપુર ગામમા દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ

ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેજાના ગામ જેપુરમા મેલેરિયા નાબુદી 2022 અનુસંધાને મચ્છર જન્ય રોગચાળો ન ફેલાય તે માટે ગામના દરેક વ્યક્તિને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના ડો.સંજય જીવાણી, જેપુરના સરપંચ ભાવેશભાઈ પંચાસરા, ઉપસરપંચ મનસુખભાઇ સાણજા સહિતના હસ્તે મચ્છરદાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા જેપુર ગામમાં ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ અરવિંદ પરમાર, હર્ષદભાઈ મિયાત્રા, મનીષાબેન મકવાણા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement