લોન મંજુર છે કઈ કાર લેવી તે નકકી કરો: બેન્કની ઓફર

11 September 2019 01:13 PM
India
  • લોન મંજુર છે કઈ કાર લેવી તે નકકી કરો: બેન્કની ઓફર

ઓટો ઉદ્યોગની મંદી નિવારવા બેન્ક-કાર કંપનીઓએ હાથ મિલાવ્યા

મુંબઈ: દેશમાં ઓટો ક્ષેત્રમાં મંદી વચ્ચે હવે ફેસીયલ સીઝનમાં કાર વેચાણને વેગ આપવા માટે એચડીએફસી બેન્કે હવે કારની ખરીદી પુર્વે જ લોન મંજુર કરવાની ઓફર કરી છે. કોઈપણ ગ્રાહક તેને પસંદીત મોડેલ કે કિંમતની કાર ખરીદતા પુર્વે તેની રીપેઈંગ ક્ષમતાના આધારે બેન્ક લોન મંજુર કરી આપે છે જેની ગ્રાહક કારની પસંદગી કરી તે લોનના આધારે તુર્ત જ ડીલીવરી લઈ શકશે.
દેશની ટોચની કાર કંપની હુંડાઈ, મારૂતી, સુઝુકી અને મહેન્દ્રા એન્ડ મહીન્દ્રાએ આ અંગે બેન્ક સાથે કરાર કર્યા છે.
આ ઉપરાંત સેક્ધડ હેન્ડ કરાયો પણ બેન્ક ચોકકસ કંપનીની કારમાં આ સુવિધા આપે છે.


Loading...
Advertisement