વિશ્વની અડધી વસ્તીના હાથમાં છે એટલી સંપતિ પાંચ સુપરરિચ પાસે

11 September 2019 12:45 PM
World
  • વિશ્વની અડધી વસ્તીના હાથમાં છે એટલી સંપતિ પાંચ સુપરરિચ પાસે

સંપતિની અસમાનતાનું બિહામણું સ્વરૂપ

ન્યુયોર્ક તા.11
2016ના ડેટાના અભ્યાસમાં જણાયું છે કે વિશ્ર્વની 50% જેટલા ગરીબો પાસે 410 અબજ ડોલરની સંપતિ નથી.એ સામે 6 ઓગષ્ટ, 2017એ વિશ્ર્વના પાંચ સુપરરિચ પાસે 400 અબજ ડોલરની સંપતિ નથી. આમ આ પાંચમાંથી દરેક પાસે 75 કરોડ લોકો પાસે હોય તેટલી સંપતિ છે.
આમાંના મોટાભાગના સુપર રિચ અમેરિકન છે. બેકાબુ સંપતિની અસમાનતાને સમર્થન આપતા લોકો કહે છે કે અમેરિકામાં આખરે મેરીટોકસી છે અને સુપર ધનવાન લોકો પાસે જે કંઈ છે એ તેમની ખુદની કમાઈ છે.
પરંતુ, હકીકતમાં મેરીટોકસી નથી. બાળકો તેમના વાલીઓ કરતાં બહેતર જીંદગી જીવતા નથી. મંદી પછીના 8 વર્ષ બાદ વિલશાયર હોટલ માર્કેટ વેલ્યુએશન ટ્રીપલેડ કરતા વધુ છે. 8 લાખ કરોડ ડોલરની વેલ્યુએશન હવે 25 લાખ કરોડ ડોલર થયું છે. એનો લાભ અતિ ધનવાન અમેરિકનોને થયો છે. માત્ર 2016માં 1% અબજોપતિઓએ બાકીના રાષ્ટ્ર પાસેથી 4 લાખ કરોડ ડોલર જેટલી રકમ લઈ લીધી હતી. એમાંથી અડધી વેલ્થ (1.94 લાખ કરોડ ડોલર) ટ્રાન્સફર રાષ્ટ્રના ગરીબતમ 90% પાસેથી થઈ હતી. લોઅર-ટુ મિડલ કલાસ હાઉસહોલ્ડ દીઠ હાઉસીંગ અને 17000 ડોલર તેમણે સુપર રિચ સામે ગુમાવ્યા હતા.
અમેરિકાના આ પાંચ સુપરરિચમાં બિગ ગેટ, વોરેન બફેટ, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગ અને એડમ ગોલ્ડબર્ગ અને વેયન હિંગનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement