મુખ્યમંત્રીના કાર્યક્રમની સ્થળ મુલાકાતે મેય૨- કમિશ્ર્ન૨

10 September 2019 07:53 PM
Rajkot
  • મુખ્યમંત્રીના કાર્યક્રમની સ્થળ મુલાકાતે મેય૨- કમિશ્ર્ન૨

મહાનગરપાલિકા તથા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા રૂ.591.73 કરોડના ખર્ચે થનાર લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત સ્થળ મુલાકાત યોજાઇ હતી. આ સ્થળ મુલાકાતમાં મેયર બિનાબેન આચાર્ય, ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમિશનર ઉદિત અગ્રવાલ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડી.સી.પી. જાડેજા, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણી, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.


Loading...
Advertisement