સ્વામિનારાયણ ગુરૂકુળે ભાજપની સંગઠન, સંરચના કાર્યશાળા યોજાઈ

10 September 2019 07:52 PM
Rajkot
  • સ્વામિનારાયણ ગુરૂકુળે ભાજપની સંગઠન, સંરચના કાર્યશાળા યોજાઈ

ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ કાર્યકમ અનુસાર ગુજરાતભરમાં સંગઠન પર્વ ઉત્સવ ઉજવવા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ ખાતે જીલ્લાની સંરચના અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આ બેઠક માં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા ,પ્રદેશ સહ-સંરચના અધિકારી તથા સંસદ મોહનભાઈ કુંડારિયા ,જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા તથા ડો.ભરતભાઈ બોધરા,જીલ્લા સંગઠન પર્વના ઇન્ચાર્જ દિલીપભાઈ ગાંધી,સંગઠન પર્વના સહ-ઇન્ચાર્જ નાગદાનભાઈ ચાવડા તથા મીનક્ષીબેન ,ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ,પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપ્સીથ્ત રહી અપેક્ષિત કાર્યકર્તાઓને સંરચના અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.


Loading...
Advertisement