દુનિયા મેટ્રોમાં: આપણે હજુ રીક્ષામાં: ‘પોક’ના અગ્રણીએ દેશની ટીકા કરી

10 September 2019 05:33 PM
World
  • દુનિયા મેટ્રોમાં: આપણે હજુ રીક્ષામાં: ‘પોક’ના અગ્રણીએ દેશની ટીકા કરી

પાક. કબ્જાનાં કાશ્મીરના અગ્રણી આરીફ આજકિયાએ તેના જ દેશના ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીનાં ભારતના ચંદ્રયાન અંગેના વિધાનોની આકરી ટીકા કરતાં કહ્યુ કે દુનિયા મેટ્રોમાં ફરી રહી છે અને આપણે હજુ રીક્ષામાં છીએ તેની ચિંતા કરો.


Loading...
Advertisement