કે.એલ.રાહુલના સ્થાને રોહીત શર્મા: પસંદગી સમીતી

10 September 2019 05:16 PM
Sports
  • કે.એલ.રાહુલના સ્થાને રોહીત શર્મા: પસંદગી સમીતી

નવી દિલ્હી: હાલમાં વેસ્ટઈન્ડીઝના પ્રવાસમાં સારુ ફોર્મ દેખાડવામાં નિષ્ફળ રહેલા કે.એલ.રાહુલના સ્થાને હવે ટેસ્ટ ઓપનર તરીકે રોહીત શર્માને તક મળી શકે છે. પસંદગી સમીતીના ચેરમેન એમ.કે.એમ.પ્રસાદે આ સંકેત આપ્યો છે.


Loading...
Advertisement