ખ્વાબ અધુરા રહા પર હૌસલા જિન્દા હૈ: વીરેન્દ્ર સેહવાગ

07 September 2019 07:14 PM
Sports
  • ખ્વાબ અધુરા રહા પર હૌસલા જિન્દા હૈ: વીરેન્દ્ર સેહવાગ

નવી દિલ્હી: ચંદ્રયાન-2નો ચંદ્રથી બે કિલોમીટરે સંપર્ક તૂટી જવાની મિશન અધુરુ રહેતા ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે વિલન સ્પર્શી જાય તેવી ટવીટ કરી છે.
સેહવાગે લખ્યું છે- ખ્વાબ અધુરા રહા, પર હૌસલા જિંદા હૈ, ઈસરો વો હૈ,
જહાં મુશ્કીલે શરમિંદા હૈ... હમ હોંગે કામિયાબ.
સેહવાગ સિવાય ગૌતમ ગંભીરે લખ્યું કે આ અસફળતા ત્યારે છે જે આપણે તેમાંથી શીખતા નથી. આપણે મજબૂત થઈને પાછા ફરશું.


Loading...
Advertisement