હવે રેલવે સ્ટેશન પર રાહ જોવી નહિ લાગે કંટાળાજનક, આ રેલવે સ્ટેશન પર ખુલ્યું ભારતનું સૌપ્રથમ ગેમ ઝોન

06 September 2019 03:18 AM
India Travel
  • હવે રેલવે સ્ટેશન પર રાહ જોવી નહિ લાગે કંટાળાજનક, આ રેલવે સ્ટેશન પર ખુલ્યું ભારતનું સૌપ્રથમ ગેમ ઝોન

વિશાખાપટનમ ના પ્લેટફોર્મ ન.૧ પર ખુલ્યું ગેમ ઝોન

ન્યુ દિલ્હી | હવે રેલવે સ્ટેશન પર તમે પરિવાર સાથે પહોંચ્યા અને ટ્રેન મોડી છે, તો તમને કંટાળો નહિ આવે કારણ કે ભારતીય રેલવેની એક નવી પહેલ થી તમે અને તમારા બાળકો ને આવશે મજા.
આંધ્ર પ્રદેશના વિશાખાપટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ પર ફન ઝોન ખુલ્લો મુકાયો છે જેમાં હશે અનેક ગેમ્સ. આ ગેમ્સ માં બાળકો તથા તેના વાલીઓને મજા પડશે.
આ પ્રકારનું ગેમ ઝોન દેશનું સૌ પ્રથમ ખુલ્લું મુકાયું છે અને આગામી દિવસોમાં અન્ય શહેરોમાં ખુલશે.
આ ગેમ ઝોન ટિકિટ ધરાવતા યાત્રીઓ માટે જ છે અને ગેમ ની કીમત રૂ.૫૦ રહેશે.

Loading...
Advertisement