જુનાગઢમાં કાલે ચોકીમાં દિક્ષાંત પરેડ સમારોહ

20 August 2019 06:23 PM
Junagadh
  • જુનાગઢમાં કાલે ચોકીમાં દિક્ષાંત પરેડ સમારોહ

જુનાગઢ તા.20
જુનાગઢ જિલ્લાના ચોકી સોરઠ ખાતે તા.21 ઓગષ્ટ બુધવારના રોજ સવારે 8 કલાકે પરેડ ગ્રાઉન્ડ રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે દિક્ષાંત પરેડ સમારોહ યોજાશે. દીક્ષાંત પરેડ સમારોહમાં ગાંધીનગર અધિક પોલીસ મહાનિર્દેશક, તાલીમ વિકાસ સહાય તથા મુખ્ય અતિથિ જુનાગઢ વિભાગ, પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી ઉપસ્થિત રહેશે તેમ આચાર્ય એમ.એમ. અનારવાલાએ જણાવ્યું છે.


Loading...
Advertisement