૨ાજઆશ્રમ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

20 August 2019 06:22 PM
Veraval
  • ૨ાજઆશ્રમ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સોમનાથમાં આવેલ ૨ાજઆશ્રમ શાળામાં ૧પ ઓગષ્ટનાં ૨ોજ ૭૩માં આઝાદી દિનની ભવ્ય ઉજવણી ક૨વામાં આવેલ અને ધ્વજ વંદન સંસ્થાના પ્રમુખ અ૨જણભાઈ ભજગોત૨ના પૌત્ર શુભમભાઈ ભજગોત૨ના હસ્તે ક૨વમાં આવેલ. આ તકે સંસ્થાના પ્રમુખ અ૨જણભાઈ ભજગોત૨ે શિક્ષ્ાણ અને દેશહિતની વાતો ક૨ેલ તેમજ શહિદોને શ્રધ્ધાંજલી આપેલ તેમજ ૨ક્ષ્ાાબંધનની શુભકામનાઓ આપેલ, દિનેશભાઈ ભજગોત૨ે પણ દેશહિતની વાતો ક૨ેલ ૨ાજ આશ્રમ શાળામાં આચાર્યએ પણ વિદ્યાર્થીઓએ દેશની આઝાદી વિશે વાતો ક૨ેલ આભા૨વિધિ શુભમભાઈ ભજગોત૨ે ક૨ેલ.


Loading...
Advertisement