ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખ તથા ઓમ વિદ્યાલયના સંચાલક યોગેશભાઈ ઘેટિયા નો આજ રોજ જન્મદિવસ

20 August 2019 06:00 PM
Morbi
  • ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખ તથા ઓમ વિદ્યાલયના સંચાલક યોગેશભાઈ ઘેટિયા નો આજ રોજ જન્મદિવસ

મૂળ મહર્ષિ દયાનંદ ની જન્મ ભૂમિ એવા ટંકારા ના રહેવાસી તેમનો જન્મ 20-08-1983 માં થયેલ આજરોજ તે જીવનના 36 વર્ષ પૂર્ણ કરી 37માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તે શાળાના બાળકોને સર્વોત્તમ શિક્ષણ ની સાથે મૂલ્યવર્ધિ શિક્ષણ, શિસ્ત તથા ચારિત્ર્ય નિર્માણના પણ આગ્રહી છે. તદ્દઉપરાંત સમાજ ઉપયોગી સેવાઓ સર્વરોગ નિદાન કેમ્પ, કેન્સર નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ વગેરે જેવી પ્રવૃતિઓનું આયોજન પણ તેમની સંસ્થામાં કરતા રહે છે અને વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાય ને બહોળું મિત્રવર્તુળ ધરાવે છે ત્યારે આજરોજ તેમને વિવિધ સંસ્થાઓ, મિત્રવર્તુળ, પત્રકારો તરફથી જન્મદિવસની અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.


Loading...
Advertisement