પારસીઓએ અગ્નિની પૂજા કરીને એકમેકને નવરોઝ મુબારક પાઠવી

17 August 2019 07:54 PM
Surat Dharmik Gujarat Video

દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા શહેરમાં આજે પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરી હતી.શહેરમાં આવેલી અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓ પવિત્ર અગ્નિની પૂજા કરી હતી. બાદમાં પારસી બંધુઓ દ્વારા આજે પવિત્ર તહેવાર નવરોઝની દબદબાભેર ઉજવણી કરતાં એકમેકને નવરોઝ મુબારકની એકમેકને શુભકામના પાઠવી હતી.અગિયારીઓમાં પારસી ભાઈ-બહેનો,બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિની પૂજા-અર્ચના કરી હતી.


Loading...
Advertisement