કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સવાલાખ મોતીનો શણગાર

17 August 2019 07:52 PM
Veraval Dharmik Gujarat Video

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સવાલાખ મોતીનો શણગાર કરવામાં આવ્યો છે. દેવાધિદેવ મહાદેવને મોતીઓના શણગારમાં અલૌકિક અને દેદિપ્યમાન દેખાઈ રહ્યાં છે. હજારો લોકોએ ભોળાનાથના આ અલૌકિક રૂપમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.


Loading...
Advertisement