ગોંડલમાં ભગીરથ જન્મજયંતી નિમિતે શોભાયાત્રા યોજાઇ

17 August 2019 04:49 PM
Gondal
  • ગોંડલમાં ભગીરથ જન્મજયંતી નિમિતે શોભાયાત્રા યોજાઇ
  • ગોંડલમાં ભગીરથ જન્મજયંતી નિમિતે શોભાયાત્રા યોજાઇ

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી ભગીરથ જન્મ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રક્ષાબંધન ના દિવસે ભગવતપરા સગર સમાજ ની વાડી થી માંડવી ચોક - કડિયા લાઇન - ગુલમહોર રોડ - થઈ સગર સમાજ ની વાળી એ શોભાયાત્રા નીકળેલી આ શોભાયાત્રા પુરી કરવામાં આવી હતી (તસવીર : પીન્ટુ ભોજાણી-ગોંડલ)


Loading...
Advertisement