ગોંડલમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

17 August 2019 04:43 PM
Gondal
  • ગોંડલમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

ગોંડલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી, અસ્મિતાબેન રાખોલિયા, મુક્તાબેન કોટડીયા, નિર્મળાબેન ધડુક દ્વારા ગોંડલ સીટી પી.આઈ. કે.એન.રામાનુજ તેમજ પોલીસ સ્ટાફ ના ભાઈઓને રાખડી બાંધી હતી. પૂર્વ પાલિકા પ્રમુખ રીનાબેન એ જણાવ્યું હતું કે દેશ ની રક્ષા કરતા પોલીસ ભાઈઓ માટે રક્ષા બંધન ની રાખડી બાંધી અમે ખુબજ આનંદ અનુભવીએ છીએ.
(તસવીર : પીન્ટુ ભોજાણી-ગોંડલ)


Loading...
Advertisement