ગોંડલની ભુવનેશ્વરી મંદિર યજ્ઞશાળામાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો

16 August 2019 03:00 PM
Gondal
  • ગોંડલની ભુવનેશ્વરી મંદિર યજ્ઞશાળામાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો

ગોંડલની ભુવનેશ્વરી મંદિર યજ્ઞશાળામાં ડો. રવિદર્શનજીની હાજરીમાં બ્રાહ્મણોને યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી. શાસ્ત્રી દિલીપભાઈ જોશીએ શાસ્ત્રો વિધી કરાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ગીરીશભાઈ રાવલ જહેમત ઉઠાવી હતી. જે ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે.


Loading...
Advertisement