બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી ઠલવાતા શહેરીજનોમાં ખુશીની લહેર

14 August 2019 04:51 PM
Botad
  • બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી ઠલવાતા શહેરીજનોમાં ખુશીની લહેર
  • બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી ઠલવાતા શહેરીજનોમાં ખુશીની લહેર

બોટાદના કૃષ્ણસાગર તળાવની નર્મદાના પાણીથી ભરવાની શરૂઆત કરતા શહેરીજનો ખુશીથી નાચી ઉઠયા હતા. મંત્રી સૌરભભાઈ પટેલે સરકાર સાથે અને પાણી પુરવઠા મંત્રી સાથે બોટાદ જિલ્લાના તળાવો, ડેમો, ચેકડેમો તલાવડાઓ ભરવાની વાતચીત ચર્ચાઓ કરતા આ બાજુ બોટાદના શહેરીજનો સૌરભભાઈ પટેલ કૃષ્ણસાગર તળાવ ભરવાની શરૂઆત કરતા હતા અંતે સૌરભભાઈ પટેલના અથાગ પ્રયત્નો બાદ કૃષ્ણસાગર તળાવ અને ગોમા ડેમ પાણીથી ભરવાની શરૂઆત થઈ ગઈ સાથોસાથ ગોમા ડેમ પણ ભરાઈ જાય ત્યાર પછી કાનીયાડ ડેમ ભીમદાડ ડેમ જીલ્લાના ચેક ડેમો તલાવડીઓ ભરવામાં આવશે.
શહેરમાં આજે કૃષ્ણસાગર તળાવ નર્મદાના પાણીથી ભરવાની શરૂઆત થઈ તેવા સમાચાર વાયુવેગે પ્રસરતા શહેરીજનો નાચી ઉઠયા હતા. આજે શહેરમાં એક જ વાત કૃષ્ણસાગર તળાવ ભરાય છે.


Loading...
Advertisement