રશિયાના વાલ્ડીવોસ્ટોક સ્થિત ગુજરાતી કંપનીની મુલાકાત લેતા સી.એમ.

13 August 2019 06:41 PM
Gujarat India World
  • રશિયાના વાલ્ડીવોસ્ટોક સ્થિત ગુજરાતી કંપનીની મુલાકાત લેતા સી.એમ.
  • રશિયાના વાલ્ડીવોસ્ટોક સ્થિત ગુજરાતી કંપનીની મુલાકાત લેતા સી.એમ.
  • રશિયાના વાલ્ડીવોસ્ટોક સ્થિત ગુજરાતી કંપનીની મુલાકાત લેતા સી.એમ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રશિયાના વાલ્ડીવોસ્ટોક ખાતે ગુજરાતના લલિતભાઈ અદાણીની એમ. સુરેશ એન્ડ કંપનીની મુલાકાત લીધી હતી. કંપનીનું ખાતમુહૂર્ત 15 ઓગષ્ટથી કરવામાં આવશે. જેમની કંપનીમાં 200 જેટલા કર્મચારીઓ કામ કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રશિયાના વાલ્ડીવોસ્ટોક ખાતે ગુજરાતના વિઠ્ઠલભાઈ રામાણીની ડાયમન્ડની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. રશિયાના વાલ્ડીવોસ્ટોક ખાતે ગુજરાતના વિઠ્ઠલભાઈ રામાણી છેલ્લા 18 વર્ષથી ડાયમન્ડની ફેક્ટરી ધરાવે છે જેમની ફેક્ટરીમાં આશરે 500 જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં 350 થી વધુ કર્મચારીઓ ગુજરાતના છે. ડાયમન્ડની ફેક્ટરીના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી.


Loading...
Advertisement