મનમોહનસિંહે રાજસ્થાનમાંથી રાજયસભાની ઉમેદવારી નોંધાવી

13 August 2019 06:18 PM
India Politics
  • મનમોહનસિંહે રાજસ્થાનમાંથી રાજયસભાની ઉમેદવારી નોંધાવી

ઉમેદવારી ફોર્મના 4 સેટ રજુ કરાયા

જયપુર તા.13
પુર્વ વડાપ્રધાન મનમાહનસિંહે આજે રાજયસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
10-10 ધારાસભ્યોના પ્રસ્તાવવાળા 4 સેટ રજુ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી રજુ કરતી વખતે આ ચાલીસેય ધારાસભ્યો હાજર રહ્યા હતા.
રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સૈનીના નિધનથી આ બેઠક ખાલી પડી હતી.


Loading...
Advertisement