કુંકાવાવમાં સોનલ ડેમ ઓવરફલો : ખેડૂતો ખુશ

13 August 2019 05:57 PM
Amreli
  • કુંકાવાવમાં સોનલ ડેમ ઓવરફલો : ખેડૂતો ખુશ

મોટી કુંકાવાવ તેમજ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ કલાક દરમિયાન ધીમી ધારે સાત ઈચ જેટલો વરસાદ પડી ગયેલ છે આ વરસાદ થી કુંકાવાવની જીવાદોરી સમાન એકમાત્ર સોંનલડેમ ઓવરફ્લો થયેલ છે નદી નાળાઓ મા પૂર આવેલ છે કુંકાવાવ ગ્રામ પંચાયત કચેરી સામે આવેલ દીવાલ ખસી પડેલ છે તેમજ ચોકી અને ભાયાવદર ગામ પાસે રોડ ઉપર બે ત્રણ વૃક્ષો પડી ગયેલ છે કુંકાવાવ વિસ્તારમાં પાક અને પાણીનો પ્રશ્ર્ન હલ થય ગયેલ છે ખેડૂતોમા ખુશી વ્યાપી ગયેલ છેઙ
(તસ્વીર : કીર્તિભાઇ જોષી-કુંકાવાવ)


Loading...
Advertisement