ઊનામાં ઇદના પવિત્ર દિવસે યુવાનોએ દર્દીઓ તથા અંધઅપંગ બાળકોને ફ્રુટ વિતરણ કર્યુ...

13 August 2019 05:49 PM
Veraval
  • ઊનામાં ઇદના પવિત્ર દિવસે યુવાનોએ દર્દીઓ તથા અંધઅપંગ બાળકોને ફ્રુટ વિતરણ કર્યુ...

ઊના યુવા મુસ્લિમ એકતા અધિકાર મંચ દ્વારા પવિત્ર બકરી ઇદના દિવસે સવારે ઈદની નમાજ બાદ ઊનાની સરકારી હોસ્પીટલ, અંધ-અપગ શાળાના બાળકો, મહેતા, લાઈફ કેર, ઙો.બવાડીયા, શ્યામ, ડો.ગુજર, ડો નિમાવત હોસ્પીટલ સહીત ઊના શહેર આ તમામ હોસ્પીટલોમા ગરીબ દર્દીઓને ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં યુવા મુસ્લિમ એકતા અધિકાર મંચના ક્ધવીનર ઇમરાનભાઈ મકરાણી, કાસમભાઈ કાજી, એજાઝ ભાઈ કાજી, જીણાભાઈ અફઝલભાઈ મન્સુરી અને ગુપના તમામ સભ્યોએ જેમત ઉઠાવી સાથ સહકારથી ઈદના પવિત્ર દિવસે કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને આજે ઈદના પવિત્ર દિવસે ગરીબ દર્દીને ફુટ વિતરણ કરવામાં આવેલ હતું.


Loading...
Advertisement