ઊનાના સનખડા તર્થનાથ મહાદેવને સવા લાખ બીલી ચઢાવાયા

13 August 2019 05:49 PM
Veraval
  • ઊનાના સનખડા તર્થનાથ મહાદેવને સવા લાખ બીલી ચઢાવાયા

ઊનાના સનખડા ગામે આવેલ તર્થનાથ મહાદેવના મંદિરે સેવકો દ્વારા શિવલીંગ ઉપર સવા લાખ બીલી ચઢાવવામાં આવેલ હતા. આ મહાદેવના મંદિરમાં દર્શનનો લાભ લેવા ભક્તોજનો મોટી સંખ્યામાં ઉમટ્યો હતા. અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તેમજ સામતેર ગામે કામનાથ મહાદેવના મંદિરમાં બરફની પુજા રાખવામાં આવેલ જેમાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનોમાંથી દર્શનનો લાભ લીધો હતો.


Loading...
Advertisement