સમઢીયાળામાં વૃક્ષારોપણ

13 August 2019 05:20 PM
Bhavnagar
  • સમઢીયાળામાં વૃક્ષારોપણ

સમઢીયાળા સેવા સહકારી મંડળી તથા ઇન્ડીયન ફાર્મસ ફર્ટીલાઇઝર કો.ઓપરેટીવ લી. દ્વારા મેંદરડા તાલુકાના સમઢીયાળા વિનય મંદિર હાઇસ્કુલ, ગ્રામ પંચાયત તથા પંચવટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઇફકોના ફિલ્ડ મેનેજર કે.ડી.કણઝારીયા, મંડળીના પ્રમુખ કે.એન.પીપલીયા, મંત્રી વલ્લભભાઇ વેકરીયા, શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરેલ. (તસ્વીર : દેવશીભાઇ છોડવડિયા)


Loading...
Advertisement