વિસાવદર પોલીસ દ્વારા જન્માષ્ટમીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક

13 August 2019 03:50 PM
Junagadh
  • વિસાવદર પોલીસ દ્વારા જન્માષ્ટમીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક
  • વિસાવદર પોલીસ દ્વારા જન્માષ્ટમીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક

વિસાવદર પોલીસ દ્વારા ઇદ અને જન્માષ્ટમીના અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક બોલાવામાં આવી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા ઇદ અને જન્માષ્ટમીને ઘ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક બોલાવમાં આવી હતી.
(તસ્વીર : વિરેન્દ્રપરી ગૌસ્વામી)


Loading...
Advertisement