ગડકરી સહીત 143 મુસાફરોની ફલાઈટને ઈમરજન્સી નડી

13 August 2019 01:10 PM
India
  • ગડકરી સહીત 143 મુસાફરોની ફલાઈટને ઈમરજન્સી નડી

નવી દિલ્હી: તા.4ના નાણાપ્રધાન દિલ્હી જઈ રહેલા ઈન્ડીગોના વિમાનમાં ઉડાન પુર્વેની છેલ્લી ઘડીએ ટેકનીકલ ક્ષતિ સાથેના પાઈલોટે ઉડાન અયકાવીને વિમાનને તુર્તજ રનવે પર પરત લાવી ટેક્ષી-વે પર મુકી દીધું હતું. આ વિમાનમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી પણ સવારે હતા. આ ઘટના ઓગષ્ટ-4ના રોજ બની હતી. વિમાનમાં 143 મુસાફરો હતા અને વિમાનમાં ટેકનીકલ ક્ષતિ ઉભી થતા પાઈલોટે જોખમ લીધુ ન હતું.


Loading...
Advertisement