બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ, કેટલાક લોકો દબાયાની આશંકા

12 August 2019 07:36 PM
Ahmedabad Video

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીને એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું . ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે બેથી ત્રણ લોકો દબાયા હોવાની આશંકા છે.


Loading...
Advertisement