800 ફૂટ લાંબી પાઈપ જમીનમાંથી બહાર આવતા કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ

12 August 2019 07:31 PM
Rajkot Video

રાજકોટ શહેરમાં અલગ અલગ ત્રણ ગામોમાંથી સૌની યોજનાની મસમોટી પાઈપ જમીનમાંથી ઉખડીને બહાર આવી ગઈ છે. પાણીના પ્રવાહને કારણે આ બન્યું હોઇ શકે તેમ સૂત્રોએ જણાવ્યું છે. જો કે આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરને 15 દિવસમાં તમામ કામ પૂર્ણ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે.


Loading...
Advertisement