ગીરગઢડાના શાણા વાંકીયા ગામની સગીરાનું અપહરણ

12 August 2019 05:26 PM
Bhavnagar
  • ગીરગઢડાના શાણા વાંકીયા ગામની સગીરાનું અપહરણ

ગીરગઢડા તાલુકાના શાણાવાકીયા ગામે રહેતી સગીરવયની દીકરીને શખ્સ અપહરણ કરી ભગાડી લઇ અશોક રામાભાઇ રાઠોડ રહે. ધારેશ્વર તા.રાજુલા હાલ શાણાવાકીયા ગામે સગીરવયની દિકરીને રાત્રીના સમયે કાયદેસરના વાલી પણામાંથી યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના તેમજ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય આ અંગે યુવતીના પિતા વિઠલભાઇ માધાભાઇ સોલંકીએ ઊના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવેલ છે. આ અંગે પોલીસે શખ્સને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.


Loading...
Advertisement