‘હેલારો’ને રૂા.2 કરોડ ‘રેવા’ને રૂા.1 કરોડનો પુરસ્કાર આપતી ગુજરાત સરકાર

10 August 2019 06:37 PM
Entertainment Gujarat
  • ‘હેલારો’ને રૂા.2 કરોડ ‘રેવા’ને રૂા.1 કરોડનો પુરસ્કાર આપતી ગુજરાત સરકાર

રાષ્ટ્રીય ફીલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ ફીચર ફીલ્મની કેટેગરીમાં સ્થાન મેળવનાર ગુજરાતી ફીલ્મ ‘હેલારો’ને રાજય સરકારે રૂા.2 કરોડ તથા શ્રેષ્ઠ ગુજરાતી ફીલ્મ તરીકે પસંદ થનાર ‘રેવા’ને રૂા.1 કરોડનો પુરસ્કાર આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે. રાજય સરકારે ગુજરાતી ફીલ્મને પ્રોત્સાહીત કરવા 2017માં જે નીતિ બનાવી હતી તેના ભાગરૂપે આ પુરસ્કાર મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે.


Loading...
Advertisement