બોટાદ પાસે ટુંક અને મીની બસ વચ્ચે અકસ્માતમાં નવ વ્યક્તિઓ ઘાયલ

10 August 2019 02:47 PM
Botad
  • બોટાદ પાસે ટુંક અને મીની બસ વચ્ચે અકસ્માતમાં નવ વ્યક્તિઓ ઘાયલ
  • બોટાદ પાસે ટુંક અને મીની બસ વચ્ચે અકસ્માતમાં નવ વ્યક્તિઓ ઘાયલ
  • બોટાદ પાસે ટુંક અને મીની બસ વચ્ચે અકસ્માતમાં નવ વ્યક્તિઓ ઘાયલ

બોટાદથી ૨ાજકોટ ત૨ફ જઈ ૨હેલ મીની બસ અને પાળીયાદથી બોટાદ ત૨ફ આવી ૨હેલ ટ્રક વચ્ચે અકસ્માત થતા ૯ વ્યક્તિઓને ઈજા થતા બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડાયા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તાત્કાલીક દોડી આવ્યો હતો.

Loading...
Advertisement