પોરબંદર: અજય રાજયગુરૂનો જન્મ દિન: શુભેચ્છા વર્ષા

08 August 2019 06:33 PM
Porbandar
  • પોરબંદર: અજય રાજયગુરૂનો જન્મ દિન: શુભેચ્છા વર્ષા

પોરબંદરના અજય જયસુખભાઈ રાજયગુરૂનો આજે તા.8ના જન્મદિન છે. રાજયગુરૂ પરિવારમાં ખુશીનો માહોલ છે. અજયભાઈને જન્મદિને મિત્રો, સ્નેહીઓ દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે.


Loading...
Advertisement