લગ્ન પછી સ્ત્રીના શરીરમાં ફેરફાર થાય છે, જાણો તેના પાછળનું કારણ શું છે

07 August 2019 10:10 AM
Woman
  • લગ્ન પછી સ્ત્રીના શરીરમાં ફેરફાર થાય છે, જાણો તેના પાછળનું કારણ શું છે

લગ્ન બાદ સ્ત્રીના જીવનમાં અનેક ફેરફાર થાય છે

નવી દિલ્હી: લગ્ન બાદ સ્ત્રીના જીવનમાં અનેક ફેરફાર થાય છે. પરીવાર બદલવા ઉપરાંત તેમને શારીરિક ફેરફાર પણ સહન કરવા પડે છે. લગ્ન બાદ યુવતીએ તેની આદતો બદલવી પડે છે. આરામ તેમજ કામના સમય પણ બદલી જાય છે.

Image result for womens lifestyle changes-after-marriage

લગ્ન બાદ યુવતીઓમાં જે ફેરફાર થાય છે તે શા માટે થાય છે તે જાણવા તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા પરીણામ સામે આવ્યા છે. આ સર્વે 18 વર્ષથી 26 વર્ષ સુધીની 148 મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જે યુવતીઓ અને મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો તેમનામાં લગ્ન પછી કેવા ફેરફાર થયા તે જાણીએ.
Image result for womens lifestyle changes-after-marriage
વજન વધવું
લગ્ન બાદ યુવતીઓના હોર્મોનમાં ફેરફાર થાય છે અને તેના કારણે વધારે ભૂખ લાગે છે. આ કારણે શરીરમાં ફેટ જામવા લાગે છે અને વજન વધી જાય છે.

ગ્લોઈંગ સ્કીન
લગ્ન બાદ યુવતીઓના શરીરમાં જે હોર્મોન રિલિઝ થાય છે તે ત્વચાને સોફ્ટ, ગ્લોઈંગ અને હેલ્ધી બનાવે છે.


Loading...
Advertisement