સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ: જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો, જુઓ પ્રકૃતિ સોંદર્ય તસવીરો....

01 August 2019 10:38 AM
Junagadh Saurashtra
  • સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ: જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો, જુઓ પ્રકૃતિ સોંદર્ય તસવીરો....

ગિરનારના પર્વત પરથી પાણીનો ધોધ વહ્યો, સોરઠમાં શ્રીકાર વર્ષા

સોરઠમાં થયેલી શ્રીકાર વર્ષાના કારણે જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. વિલિંગડન ડેમ જૂનાગઢના પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનો હલ થશે. જૂનાગઢમાં ગઈકાલે વરસેલા વરસાદના પગલે ડેમ પર રમણીય દૃશ્યો સર્જાયા હતા.
Image result for wilgdon-dam-of-junagadh-overflows-rain
બ્રિટિશ સાશનમાં બંધાયેલો આ ડેમ લોર્ડ વિલિંગડનના નામે તૈયાર થયો હતો. આ ડેમ જૂનાગઢ શહેરની ભાગોળે ગિરનારની વનરાજી વચ્ચે આવેલો છે.

જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ થતા પાણીના ધોધ વહ્યા હતા.

ગિરનાર પર્વત પર વરસેલા વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

Loading...
Advertisement