ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બનાસકાંઠાના તમામ અધિકારીને એલર્ટ રહેવા આદેશ

27 July 2019 09:43 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બનાસકાંઠાના તમામ અધિકારીને એલર્ટ રહેવા આદેશ

બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી તારીખ 27 થી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે

બનાસકાંઠા: બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પણ તમામ અધિકારીઓને આગાહી દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયો છે.
 બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી તારીખ 27 થી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ દિવસોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર સાબદું બની ગયો છે.

 આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પણ તમામ અધિકારીઓને આગાહી દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયો છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલે પણ તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ડિઝાસ્ટાર મેનેજમેન્ટના તમામ અધિકારીઓને પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદના પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, ભારે વરસાદથી માલસામાનને નુકશાન ન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે તૈયાર રહેવા માટે સૂચના આપી છે સાથે સાથે તમામ જિલ્લાના અધિકારીઓએ આ સમયગાળા દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા માટે પણ આ આદેશ જારી કરાયો છે

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં 2015 અને 2017 માં ભારે પૂર આવ્યું હતો અને ભારે વરસાદના કારણે પુર હોનારત સર્જાતા કરોડો રૂપિયાના માલસામાનને નુકશાન અને અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે ફરીથી આ પ્રકારની કોઈ તબાહી ન સર્જાય તે માટે જિલ્લા કલેકટરે અગમચેતીના ભાગરૂપે તંત્રને અત્યારથી જ એલર્ટ રહેવા આદેશ કર્યો છે.
Loading...
Advertisement