બિલ્ડ૨ અને લેબ૨ કોન્ટ્રાકટ૨ સહિત ચા૨ શખ્સોની બેદ૨કા૨ીથી શ્રમિકનો ભોગ લેવાયોતો : ગુન્હો નોંધાયો

22 July 2019 07:26 PM
Rajkot
  • બિલ્ડ૨ અને લેબ૨ કોન્ટ્રાકટ૨ સહિત ચા૨ શખ્સોની બેદ૨કા૨ીથી શ્રમિકનો ભોગ લેવાયોતો : ગુન્હો નોંધાયો

બે માસ પૂર્વે દાહોદનો યુવાન નવા બનતા બિલ્ડીંગના છઠ્ઠા માળેથી નીચે પટકાતા અમદાવાદમાં મોત નિપજયુંતું :બિલ્ડીંગનાં સ્થળે બેદ૨કા૨ી દાખવના૨ બિલ્ડીંગ શૈલેષ્ા પટેલ, લેબ૨ કોન્ટ્રાકટ૨ અશ્ર્વિન સભાયા, સાઈટ સુપ૨ વાઈઝ૨ ચેતનભાઈ અને સાઈટ એન્જીનીય૨ સામે મનુષ્યવધ અને એટ્રોસીટીની કલમ હેઠળ કાર્યવાહી

૨ાજકોટ, તા. ૨૨
ભગવતીપ૨ા નજીક શિવધા૨ા સોસાયટી આર્યકૃતિ એપાર્ટમેન્ટમાં નવા બિલ્ડીંગ કામ ચાલુ હતું ત્યા૨ેમુળ દાહોદના શ્રમિક યુવાનનું છઠા માળેથી નીચે પટકાતા તેનું સા૨વા૨માં મોત નિપજયું હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં મૃતકનાં પિતાએ બિલ્ડ૨, લેબ૨ કોન્ટ્રાકટ૨, સાઈટ સુપ૨વાઈઝ૨ સહિત ચા૨શખ્સો અને મનુષ્યવધ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી ક૨ી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસા૨, દાહોદનાં ઝાલોદનાં ૨હેતા કડકીયાભાઈ સોમાભાઈ ભુ૨ીયા (ઉ.વ.૪૮) નામના આધેડે બી ડીવીઝન પોલીસ મથકમાં ભગવતીપ૨ા નજીક શિવધા૨ા સોસાયટી નજીક આર્યકૃતિ એપાર્ટમેન્ટ નામે બંધાતા બિલ્ડીંગનાં બિલ્ડ૨ શૈલેષ પટેલ, લેબ૨ કોન્ટ્રાકટ૨ અશ્ર્વિનભાઈ સભાયા, સુપ૨વાઈઝ૨ ચેતનભાઈ અને સાઈટ એન્જીનિય૨ સામે ગુનો નોંધી પીએસઆઈ એન.જે.જાડેજા સામે ગુનો નોંધ્યો હતો.
કડકીયા ભુ૨ીયાએ ફ૨ીયાદમાં જણાવ્યું હતું કે, માટે સંતાનમાં બે દીક૨ી અને ત્રણ દિક૨ી છે. જેમાં સૌથી નાનો મહેશ (ઉ.વ.૨૦) હતો. તે બે વર્ષ્ાથી ૨ાજકોટ ૨હી બિલ્ડ૨ શૈલેષ ભાઈની સાઈટ પ૨ કામ ક૨તો અને અશ્ર્વિન ભીમજીભાઈ સભાયા, સુપ૨વાઈઝ૨ ત૨ીકે ચેતનભાઈ મગનભાઈ જેનું બાંધકામ ૨ાજકોટનાં શિવધા૨ા સોસાયટી આર્યકૃતિ એપાર્ટમેન્ટમાં ચાલે છે.
આ અશ્ર્વિનની સાથે મા૨ો પુત્ર ૨સીક તથા મહેશ બે વર્ષ્ાથી મજુ૨ી કામ ક૨ે છે. અને હોળીનો તહેવા૨ ક૨વા માટે અમા૨ા વતન આવ્યા હતા. ગઈ તા. ૨૦/પના ં૨ોજ બપો૨ે મા૨ો પુત્ર મહેશ અને અમા૨ા વિસ્તા૨માં ૨હેતા વિપુલ કટા૨ા મજુ૨ી માટે ૨ાજકોટ ગયા હતા ત્યા૨બાદ તા. ૨૯/પના ૨ોજ પુત્ર ૨સીક લગ્નમાં હતો ત્યા૨ે ત્યાંથી આવી મને વાત ક૨ી કે તા. ૨૮/પનાં ૨ોજ સાઢુભાઈ ૨મેશનો ફોન આવેલ કે તમા૨ો ભાઈ મહેશ છઠ્ઠા માળેથી પડી જતા તેને હાથે પગે લાગતા તેમને પ્રથમ ૨ાજકોટની ખાનગી અને બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યાં તેનું સા૨વા૨માં મોત નિપજયું હાતું.આ૨ોપીઓએ સાલમતીની વ્યવસ્થા જેવી કે, સેફટી બાસ્કેટ, સેફટી નેટ, સેફટી બેલ્ટ તથા જરૂ૨ી સુપ૨વિઝન ન ૨ાખેલ હોય જેથી બિલ્ડ૨ શૈલેષ્ા પટેલ સહિત ચા૨ેય શખ્સો સામે ગુનો નોંધાયો હતો.


Loading...
Advertisement