અભિનેત્રી કોઈના મિત્રાને ચેક બાઉન્સ કેસમાં સજા

22 July 2019 06:44 PM
Entertainment
  • અભિનેત્રી કોઈના મિત્રાને ચેક બાઉન્સ કેસમાં સજા

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી કોઈના મિત્રાને ચેક બાઉન્સીંગ કેસમાં છ માસની જેલ સજા થઈ છે. એક મોડેલ પુનમ શેટ્ટીએ કોઈના સામે રૂા.1.64 લાખનો ચેક રીટર્નનો દાવો દાખલ કર્યો હતો.
કોઈના ખુદ અદાલતમાં હાજર હતી. જો કે તેને આ ચૂકાદા સામે અપીલ કરવા માટે સમય અપાતા તાત્કાલીક જેલમાં જવું પડશે નહી.
કોઈના પર રૂા.22 લાખની રકમ પર શેટ્ટી પાસેથી ઉછીના લીધા હતા.


Loading...
Advertisement