વર્ષમાં 34 ગુનાઓને અંજામ આપનાર આરોપી એજલો ઝડપાયો

22 July 2019 06:30 PM
Rajkot Crime Video

શહેરમાં વધી રહેલા ચોરી, લુંટફાટ અને ઘરફોડ ચોરીના બનાવોને લઈને રાજકોટ પોલીસે ગુનેગારોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે રાજકોટ પોલીસે રાજકોટ, જામનગર અને અમદાવાદમાં ઘરફોડ અને વાહન ચોરી કરતા આરોપીની ધરપકડ કરી છે. સાથે જ સોનાના દાગીના, મોબાઈલ ફોન અને 6 વાહન કબ્જે કરી કુલ 2.10લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીએ અમદાવાદનાં 14 સહિત રાજ્યભરમાંથી એક વર્ષમાં 34 ગુનાઓને અંજામ આપ્યો છે.


Loading...
Advertisement