વહેલી સવારથી વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

22 July 2019 06:22 PM
Ahmedabad Gujarat Video

છેલ્લા 15 દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જેને કારણે વડોદરામાં ગરમીનો પારો વધી રહ્યો હતો. જોકે વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેને કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી અને સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


Loading...
Advertisement