‘સોમા’ની ચૂંટણીમાં ફરી મુદત: 5મી ઓગષ્ટે સુનાવણી

22 July 2019 06:14 PM
Saurashtra
  • ‘સોમા’ની ચૂંટણીમાં ફરી મુદત: 5મી ઓગષ્ટે સુનાવણી

સૌરાષ્ટ્ર ઓઈલમીલ્સ એસોસીએશનના પ્રમુખની ચૂંટણી મામલે કાનુની લડતમાં આજે વધુ એક મુદત પડી હતી. અને ઓગસ્ટની સુનાવણીની તારીખ પડી હતી.
સોમાની ચૂંટણી જાહેર થયા પછી પ્રક્રિયા ચાલુ હતી તે દરમ્યાન પ્રમુખ સમીર શાહ દ્વારા તેને ચેરીટી કમિશ્ર્નરના પડકારવામાં આવી હતી તેના દ્વારા ચૂંટણી સામે સ્યે આપવામાં આવ્યો હતો આજે સુનાવણીની મુદત હતી. પરંતુ તેમાં હવે 5મી ઓગષ્ટની તારીખ પડી છે.


Loading...
Advertisement