કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન શરૂ, રેશ્મા પટેલનો વિરોધ થતા પોલીસ સાથે બોલાચાલી, વરસાદ વિઘ્ન બન્યો

22 July 2019 06:09 PM
Junagadh Video

જૂનાગઢ કોર્પોરેશનની આજે ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. પરંતુ ભારે વરસાદને કારણે મતદાન મથકો પર લોકોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે. મતદાનમાં વરસાદ વિઘ્ન બની રહેતા ઓછું મતદાન થાય તેવી શક્યતા છે. જાંજરડા મતદાન મથક પર મતદાન કરવા આવેલા એનસીપી નેતા રેશ્મા પટેલનો લોકો દ્વારા વિરોધ કરાયો હતો. આથી લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી.


Loading...
Advertisement